નવી દિલ્હી, તા. 2પ : ઈશાન ભારતમાં રહેતા આશરે 2પ0 યહૂદી સમુદાયનાં લોકો ઈઝરાયલ પહોંચી ગયા છે. ઈઝરાયલ સરકારે ભારતમાં રહેતા યહૂદીઓને પરત બોલાવવા માટે એક અભિયાનની ઘોષણા ગત વર્ષે કરી હતી. ગત 7 નવેમ્બરે ઈઝરાયલ સરકારે આગામી પાંચ વર્ષમાં ઈઝરાયલ આવાગમન માટે હજારો યહૂદીઓને નાણા ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું હતું અને આ કાર્યક્રમ હેઠળ પહેલો સમૂહ ઈઝરાયલ......