• સોમવાર, 27 એપ્રિલ, 2026

સ્ટાર્કની આઇપીએલમાં એન્ટ્રી : દિલ્હીની ક્ષમતા વધી

નવી દિલ્હી, તા. 25 : દિલ્હી કેપિટલ્સને આઇપીએલ 2026 વચ્ચે એક મોટી રાહત મળી છે. ટીમનો સ્ટાર ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્ક અંતે દિલ્હીના કેમ્પમાં જોડાયો છે. જો કે તેની વાપસીમાં વિલંબ ઈજાના કારણે થયો છે. હવે ફ્રેન્ચાઈઝીને સીઝનના મહત્ત્વના પડાવમાં મજબૂતી મળશે. સ્ટાર્ક આઇપીએલ 2026ની શરૂઆતથી ખભા અને કોણીની ઈજાનો સામનો કરી રહ્યો હતો. સમસ્યા એશિઝ દરમિયાન વર્કલોડનાં કારણે વધી હતી. બાદમાં જાન્યુઆરીના અંતમાં બિગ બેશ લીગમાં કેચ પકડવાની કોશિશ દરમિયાન પડી.....