• સોમવાર, 27 એપ્રિલ, 2026

ટોચની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે સંકલિત પોર્ટલની યોજના

મુંબઈ, તા. 25 : રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગે મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે ટોચની 500 ક્યૂએસ ક્રમાંકિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશની સુવિધા માટે એક સંકલિત પોર્ટલ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.પ્રસ્તાવિત પોર્ટલ ઉમેદવારોને વિશ્વસ્તરીય માહિતી પૂરી પાડવાનો પ્રયાસ કરે છે, જેમાં બ્રોશરો, ફી માળ.....