નાસિક, તા. 25 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક યોજી હોવાના અહેવાલોને ભારપૂર્વક નકારી કાઢતા જણાવ્યું છે કે ઉદ્ધવ સાથે ગુપ્ત બેઠક યોજવાનું કારણ શું છે? ગુપ્તપણે ચર્ચા માટે અમારી પાસે કોઈ વિષય નથી. ઉદ્ધવ ઠાકરે મને મળવા ઈચ્છે તો તેઓ મને ખુલ્લેઆમ મળી શકે છે......