• સોમવાર, 27 એપ્રિલ, 2026

અમેરિકા-ઈરાન વાટાઘાટનો આરંભ પહેલાં અંત

ઈરાન-અમેરિકા શાંતિ મંત્રણાની આશા ઉપર ફરી વળ્યું પાણી 

 નવીદિલ્હી,તા.2: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની વાટાઘાટો ફરી એકવાર શરૂ થવાની આશા બંધાય તેવા ઘટનાક્રમો રચાયા છે. ત્રણ દેશની યાત્રાનાં પ્રથમ ચરણનાં ભાગરૂપે ઈરાનનાં વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ આજે ઈસ્લામાબાદમાં પાકિસ્તાની અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બીજીબાજુ અમેરિકાનાં......