• સોમવાર, 27 એપ્રિલ, 2026

કરો યા મરોના મુકાબલામાં ટકરાશે એલએસજી અને કેકેઆર

લખનઊના ઈકાના સ્ટેડિયમમાં આજે 7.30 વાગ્યાથી મુકાબલો

 

નવી દિલ્હી, તા. 25 :  લખનઉના ઈકાના સ્ટેડિયમમાં આવતીકાલે બીજા મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટસ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જોવા મળશે. મુકાબલામાં બન્ને ટીમ જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની આશાને જીવંત રાખવાની કોશિશ કરશેબન્ને ટીમ માટે મુકાબલો કરો યા મરો જેવો છે કારણ કે બન્ને માટે વર્તમાન સ્થિતિ અલગ છે. લખનઉ સતત ચાર હારથી સંઘર્ષ કરી રહી છે અને પોઈન્ટ ટેબલમાં.....