શ્રેયસ અય્યરની કૅપ્ટન ઈનિંગ તેમ જ પ્રભસિમરન અને પ્રિયાંશની ધમાકેદાર બૅટિંગથી ટી20 ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ કર્યો
નવી દિલ્હી, તા. 25 : શનિવારે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક રોમાંચક પૈસા વસૂલ મુકાબલો રમાયો હતો. આ મેચમાં પંજાબની ટીમે ઈતિહાસ રચતા આઈપીએલ જ નહીં પણ ટી20 ઈતિહાસનો સૌથી....