• સોમવાર, 27 એપ્રિલ, 2026

શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘમાં આદીશ્વર જિન પ્રસાદના રજત સ્મૃતિ મહોત્સવની ઉજવણી

મુંબઈ : શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ શ્વે. મૂ.પૂ. સંઘ ઈર્લા, નગીનદાસ કરમચંદ જૈન પોષધ શાળા, ઈર્લા મુંબઈ ખાતે અમદાવાદ હાલ્લા પોળથી સંપ્રાયત થયેલા 430 વર્ષ પ્રાચીન અત્યંત પ્રભાવ સંપન્ન શત્રંyજય મંડળ આદીનાથ ભગવાન તથા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાનના રજત સ્મૃતિ મહોત્સવની ઉજવણી પચીસમી એપ્રિલથી ત્રીજી મે સુધી કરવામાં આવશે. પ્રસંગે આદિ પાર્શ્વ જિનાલયના પ્રતિષ્ઠાચાર્ય સંઘના.....