• સોમવાર, 27 એપ્રિલ, 2026

હરભજન અને અશોક મિત્તલ ઉપર ભડક્યા આપ કાર્યકરો

અશોક મિત્તલની યુનિવર્સિટી અને હરભજનનાં ઘરની દીવાલે લખ્યું ગદ્દાર

ચંડીગઢ, તા. 25 : આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ હરભજનસિંહ દ્વારા પક્ષ છોડવામાં આવતા ગુસ્સો જોવા મળી રહ્યો છે. શનિવારે પંજાબમાં આપના કાર્યકરો દ્વારા હરભજન સિંહના જાલંધર સ્થિત આવાસે દિવાલ ઉપર ગદ્દાર લખ્યું હતું. જેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.....