• સોમવાર, 27 એપ્રિલ, 2026

આ સપ્તાહમાં એક કંપનીનો પબ્લિક ઈસ્યૂ ખૂલશે, બે કંપનીના શૅરનું લિસ્ટિંગ

મુંબઈ, તા. 25 : સપ્તાહમાં માત્ર એક કંપનીનું જાહેર ભરણું ખૂલશે અને બે કંપનીઓના શૅરનું લિસ્ટિંગ થશે. એસએમઈ સેગમેન્ટની કંપની અંબા અૉટો સેલ્સ ઍન્ડ સર્વિસીસનું રૂા. 65.12 કરોડનું ભરણું 27 એપ્રિલે સોમવારે ખૂલશે અને 29 એપ્રિલે બુધવારે બંધ થશે....