• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ઓહિયોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો

પથ્થરમારો કરી કાચ તોડાયા, પૂજારી, ભક્તો અંદર મોજૂદ હતા

વોશિંગ્ટન, તા. 3 : અમેરિકાના ઓહિયો રાજ્યના ગ્રેટર ક્લીવલેન્ડ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર પર ઉપદ્રવીઓ દ્વારા ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હોવાની એક અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. આ હુમલો થયો ત્યારે મંદિરની અંદર પૂજારી અને અનેક શ્રદ્ધાળુઓ.....