સચીન તેંડુલકરનો વર્લ્ડ રેકૉર્ડ તોડયો
ચંડીગઢ, તા.3 : ન્યૂ ચંદીગઢ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી વનડેમાં ભારતીય દિગ્ગજ રોહિત શર્માએ બાટિંગનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઇનિંગ્સનો બીજો રન પૂરો કરતાંની સાથે જ `િહટમેન' વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 10,000 રન બનાવનાર.....