• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

દિલ ગોલ્ડન ગોલ્ડન : ગોલ્ફ, રેસાલિંગને આર્ચરીમાં ગોલ્ડ

5 સુવર્ણ સહિત કુલ 9 પદક સાથે ભારત માટે ઐતિહાસિક દિવસ 

નવી દિલ્હી, તા.3 : એશિયન ગેમ્સમાં ભારતીય રમતવીરોએ આજે અસાધારણ પ્રદર્શન દાખવતાં 5 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ્સ પોતાના નામે કર્યા હતા. આજે એશિયન ગેમ્સમાં ભારતના અભિયાનનો......