નવી દિલ્હી, તા. 3 : મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે અત્યંત વ્યૂહાત્મક ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ જહાજો પર થઈ રહેલા હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા. મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા કુવૈતી ક્રૂડ ઓઈલ ટેન્કર પર મિસાઈલ હુમલો થયો હતો. આ ટેન્કર પર સવાર પાંચ ભારતીય.....