અભિષેકે માત્ર 28માં 61 અને તિલક વર્માના 22 બૉલમાં 51 રન, ભારત 19 રને જીત્યું
નવી દિલ્હી, તા.3 : એશિયન ગેમ્સની ક્રિકેટ સ્પર્ધામાં ભારતે ફરી એકવાર પોતાનું સામ્રાજ્ય સાબિત કરતાં ઐતિહાસિક ગોલ્ડ હાંસલ કર્યો છે. અગાઉ હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને પરાજય આપીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, ત્યારે હવે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ.....