કેપ્ટન હરમનપ્રીત સિંહના આક્રમક બે ગોલ, જ્યારે જુગરાજ સિંહ, હાર્દિક સિંહ અને શિલાનંદ લાકડાએ એક-એક ગોલ
નવી દિલ્હી, તા.3 : કાકામિગહારાના ગિફુ પ્રિફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમ ખાતે રમાયેલી એશિયન ગેમ્સની મેન્સ હોકી ફાઇનલમાં ભારતે મલેશિયાને 5-1થી પરાજય આપીને સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો છે. ભારત માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે આક્રમક બે ગોલ ફટકાર્યા હતા, જ્યારે જુગરાજ સિંહ, હાર્દિક સિંહ અને શિલાનંદ લાકડાએ.....