• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

વંદે માતરમ : કૉંગ્રેસના નિર્ણય સામે ભાજપ છેડશે દેશવ્યાપી અભિયાન

તુષ્ટિકરણ માટે રાષ્ટ્રગીતનાં સન્માન સાથે બાંધછોડ સ્વીકારશે નહીં : ભાજપ

નવી દિલ્હી, તા.22 : વંદે માતરમનાં ગાયન મુદ્દે દેશમાં મોટું રાજકીય ઘમાસાણ મચી ગયું છે. રાષ્ટ્રગીતનાં ફક્ત 2 અંતર ગાવાનાં કોંગ્રેસનાં નિર્ણયની ભાજપે નિંદા કરી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ભાજપ રાજકીય સગવડતા કે તુષ્ટિકરણ માટે રાષ્ટ્રગીતનાં.....