• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

રાફેલ તોડી પાડ્યાના નાપાક દાવાનું સુરસુરિયું

ભારતીય વાયુસેનાએ વિશેષ ટેકનિકથી પાકિસ્તાનને મૂર્ખ બનાવ્યું

નવી દિલ્હી, તા. 22 : ‘ઓપરેશન સિંદૂરદરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સને તોડી પાડવાનો દાવો કરીને જીતની ઉજવણી કરી હતી. જો કે, પાછળથી સામે આવેલા તથ્યો અને આંતરરાષ્ટ્રીય તપાસમાં પાકિસ્તાનનો......