• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

50 ટકા ટેરિફ : અમેરિકા પર કેનેડા રોષે ભરાયું; બદલાનું એલાન

બે સૌથી નિકટના પાડોશી દેશે વચ્ચે ગંભીર વેપારી સંઘર્ષ શરૂ

વોશિંગ્ટન, તા. 22 : વિશ્વ પટલ પર બે સૌથી વધુ નિકટના પડોશી દેશો વચ્ચે એક મોટો અને ગંભીર વેપારી સંઘર્ષ શરૂ થઈ ગયો છે. અમેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ટ્રેડ ડીલ આખરે તૂટી ગઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે......