કાયમ બહારગામ રહેતા પિતા ઘરે આવ્યા બાદ ઘટના બનવાની શંકા
અમારા
પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના બજાજનગર પરિસરમાં ખવડયા ડુંગર પર શુક્રવારે 19 વર્ષનો કૃણાલ ચાંદગુડે આયફોન લેવા બાબતે નારાજ થઈ માતા-િપતાને પકડી નીચે ઝંપલાવવાની અત્યંત ચોંકાવનારી......