• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

ફિફા ફાઇનલ બાદ મારામારી : આર્જેન્ટિનાના ખેલાડીઓ ઉપર કાર્યવાહી

પરેડેસ 10 મૅચ માટે પ્રતિબંધિત : અન્ય બે

ખેલાડીઓ ઉપર પણ એક્શન : એસોસિયેશનને થયો દંડ

નવી દિલ્હી, તા. 22 : ફીફા વિશ્વકપના ફાઇનલ મેચ બાદ થયેલી મારામારી હવે આર્જેન્ટિનાના ખેલાડીઓ ઉપર ભારે પડી છે. ફીફાએ સ્પેનની સામે ખિતાબી મુકાબલા બાદ થયેલા વિવાદમાં આર્જેન્ટિનાના મિડફીલ્ડર લિએન્ડ્રો......