સ્થાનિક રહેવાસી અને પર્યાવરણપ્રેમીઓનું વિરોધ પ્રદર્શન
મુંબઈ, તા. 22 : મુંબઈના મનોરીમાં સાકાર થનારા ડીસેલિનેશન પ્રોજેક્ટનો સ્થાનિકો, માછીમારો અને પર્યાવરણપ્રેમીઓએ જોરદાર વિરોધ કર્યો છે. ડીસેલિનેશન પ્રોજેક્ટના વિરોધમાં શુક્રવારે મનોરીથી બાણ સુધી મોર્ચો કાઢવામાં આવ્યો હતો. મોર્ચામાં સહભાગીઓએ જણાવ્યું કે, મુંબઈમાં રોજેરોજ થતું પાણીનું......