• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

મુંબઈનાં 15 પોલીસ સ્ટેશનની હદ નવેસરથી આકારવામાં આવી

લોકોની ફરિયાદ નિવારણ વધુ સુલભ બની

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મુંબઈમાં ગુનો થયા બાદ અનેક વખત બે પોલીસ સ્ટેશનો વચ્ચે હદ બાબતે અનેક વખત વાદ વિવાદ થાય છે અને ફરિયાદ નોંધાવવા નાગરિકોએ પણ હેરાનગતિનો સામનો કરવો પડે છે. બાબતને ધ્યાનમાં રાખી મુંબઈ પોલીસે શહેરના......