લુસાને ડાયમંડ લીગમાં ફેંક્યો સિઝનનો બેસ્ટ થ્રો ઃ 88.05 મીટરની દૂરી સાથે બીજો નંબર મેળવ્યો
નવી દિલ્હી, તા. 22 : જાપાનમાં થનારી એશિયન ગેમ્સ પહેલા ભારતના સ્ટાર એથલિટ નીરજ ચોપડા પોતાની જૂની લયમાં પાછો ફરી રહ્યો છે. લુસાને ડાયમંડ લીગમાં ચોપડાએ વર્ષનું સૌથી સારું પ્રદર્શન કરતા 88.05 મીટર દૂર.....