નીતિન નબીન, સ્મૃતિ ઈરાની, ગુજરાતના નાયબ સીએમ હર્ષ સંઘવીનો સમાવેશ
નવી દિલ્હી, તા. 22 : નીટ પેપર લીક મામલે યુવાઓના આંદોલન બાદ ભાજપ હવે જેન-ઝી એટલે કે યુવા મતદાતાઓના વિચાર, જરૂરતો અને તેમની સમસ્યાઓને સમજવા માટે સીધા તેમની સાથે સંવાદ કરશે. પક્ષે આ માટે એક વિશેષ ટીમ......