• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

કૉલેજોએ તમામ ફીની માહિતી જાહેર કરવી પડશે

મુંબઈ, તા. 16 : બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ રાજ્યની કૉલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકારે તમામ કૉલેજોને પ્રવેશ પહેલાં ફીની સ્પષ્ટ માહિતી આપવાનો નિર્દેશ.....