• શનિવાર, 02 મે, 2026

કેસીઆરનાં પુત્રી કવિતાએ બનાવ્યો નવો રાજકીય પક્ષ

નવી દિલ્હી, તા. 2 : તેલંગણ જાગૃતિ સંગઠનનાં અધ્યક્ષા અને પૂર્વ મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવનાં પુત્રી કે.કવિતાએ હવે તેલંગણ રાષ્ટ્રસેના (ટીઆરએસ) નામે એક નવા રાજકીય પક્ષની શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, કેસીઆરનાં પક્ષનું ટૂંકુ નામ પણ ટીઆરએસ એટલે કે, તેલંગણ રાષ્ટ્ર સમિતિ હતી. થોડા વર્ષ પહેલા તે.....