• શનિવાર, 02 મે, 2026

નાસિક કૉર્પોરેટ જેહાદ કેસમાં ગંભીર આરોપ શીર ખુરમામાં નશીલા દ્રવ્યો; આધ્યાત્મિક સારવારના નામે કાળો જાદુ કરાતો

નાસિક, તા. 25 : તિર્થનગરી નાશિકમાં કૉર્પોરેટ કંપની ટીસીએસમાં ધર્માંતરણના કેસમાં હવે એક સનસનાટીપૂર્ણ માહિતી બહાર આવી છે. એક પિડિતે નિવેદનમાં કહ્યું છે કે આરોપીઓ ધર્માંતરણ માટે શીર ખુરમામાં નશીલા પદાર્થો પીવડાવીને બેહોશ કર્યા બાદ બિમાર પડે એટલે આધ્યાત્મિક સારવારના નામે એમને.....