રાજ્ય સરકાર મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારા કરતાં પહેલાં નિર્ણય
મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રમાં ખાનગી અને જાહેર પરિવહનના ડ્રાઇવરો માટે મરાઠી ભાષા ફરજિયાત કરવાની જાહેરાત બાદ રાજ્ય સરકાર હવે આ નિયમ મહારાષ્ટ્ર મોટર વ્હીકલ્સ રૂલ્સ, 1989માં ઉમેરવાની ઔપચારિકતા......