નવી દિલ્હી, તા.4: પશ્ચિમ એશિયાનાં સંકટ મધ્યે નાનકડો દેશ આર્મેનિયા ભારતની મદદે આગળ આવ્યો છે. આર્મેનિયાની સેનાએ ભારતીય માછીમારોને ઈરાનથી આર્મેનિયા થઈને ભારત પરત પહોંચાડવામાં સહાયતા કરી છે. જેને પગલે વિદેશમંત્રી એસ.જયશંકરે આર્મેનિયાનાં વિદેશમંત્રી અરારત મિર્જોયાનનો આભાર પણ માન્યો....