• રવિવાર, 08 માર્ચ, 2026

મમતા દીદીએ કર્યું રાષ્ટ્રપતિનું અપમાન : મોદી

સિલીગુડી, તા. 7 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના પશ્ચિમ બંગાળ પ્રવાસમાં વિવાદ સર્જાયો છે. રાષ્ટ્રપતિ જ્યારે રાજ્યમાં પહોંચ્યા ત્યારે નિયત પ્રોટોકોલ મુજબ મુખ્ય પ્રધાન કે અન્ય કોઈ પ્રધાન આવકારવા હાજર ન હતા અને કાર્યક્રમનું......