• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

પાડોશીઓ પર હુમલા નહીં કરીએ, પરંતુ પ્રહારનો જવાબ મળશે : ઈરાન

તેહરાન, તા. 7 : ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને પાડોશી દેશોની માફી માગતાં કહ્યું હતું કે, હવે અમે આ દેશો પર હુમલા નહીં કરીએ.ં સરકારી ટેલિવિઝન પર પ્રસારિત એક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, જેમના પર હુમલો......