• રવિવાર, 08 માર્ચ, 2026

ઈરાને 3 દેશમાં અમેરિકાની ઍર ડિફેન્સ સિસ્ટમ્સનો ભુક્કો બોલાવ્યો

વૉશિંગ્ટન, તા. 7 : મિડલ ઇસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. સેટેલાઇટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકાની સૌથી સુરક્ષિત ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ થાડને.....