• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

કેરળમાં પંચાયત-પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય

તિરુવનંતપુરમ, તા. 13 : કેરળના રાજકીય પરિદૃશ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ મચી છે. ભારતીય જનતા પાર્ટી એ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક વિજય મેળવી લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) પાસેથી.....