નવા અમેરિકી રાજદૂત સર્જિયો ગોર વડા પ્રધાન મોદીને મળ્યા
નવી દિલ્હી, તા. 11 : ભારત-અમેરિકામાં ઉતારચડાવ સાથેના સંબંધો વચ્ચે અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન મોદી અને વિદેશપ્રધાન એસ જયશંકર સાથે શનિવારે વિદેશ મંત્રાલયમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્નેએ ભારત-અમેરિકાના......