• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો મહામુકાબલો

એશિયા કપના 41 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત ભારત અને પાકિસ્તાન ફાઈનલમાં 

નવી દિલ્હી, તા. 27 : આવતીકાલે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025નો ફાઇનલ મુકાબલો થવાનો છે. આ વખતે અગાઉ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાનને બે વખત હરાવી ચુકી છે અને હવે ફાઇનલ મુકાબલામાં પણ પાકિસ્તાનને ધૂળ ભેગું કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. ટૂર્નામેન્ટના 41 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત…..