• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

એમપી અને રાજસ્થાનમાં જીવલેણ કફ સિરપ પર રોક

નવી દિલ્હી, તા.4 : કફ સીરપથી મધ્યપ્રદેશમાં નવ અને રાજસ્થાનમાં બે બાળકનાં મોત બાદ બંને રાજ્યમાં વિવાદાસ્પદ કફ સીરપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજસ્થાનમાં ડ્રગ્સ કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વિવાદાસ્પદ કફ સીરપનું ઉત્પાદન તામિલનાડુના કાંચીપુરમમાં થતું…..