• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

એચ-1બી વિઝા ફીને અમેરિકાનાં સંગઠનોએ કોર્ટમાં પડકારી

વાશિંગ્ટન, તા.4: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એચ-1બી વિઝા ફી વધારીને 1,00,000 ડૉલર કરવાના આદેશ સામે કાનૂની લડાઈ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે (ત્રીજી ઓક્ટોબર) યુનિયનો, નોકરીદાતાઓ અને ધાર્મિક સંગઠનોના એક ગઠબંધને સાન ફ્રન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં આ આદેશને તાત્કાલિક રોકવા માટે અરજી દાખલ કરી…..