• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

આજે મહિલા વિશ્વકપમાં પાકિસ્તાન સામે ભારતની ટક્કર

20 વર્ષમાં 11 મૅચ પણ પાકિસ્તાનને મળ્યું મીંડું!

નવી દિલ્હી, તા. 4 : આવતીકાલે પાંચમી ઓક્ટોબરના ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે વિશ્વકપનો મુકાબલો રમાશે. આ મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થવાનો છે. હાલમાં જ ભારતની પુરુષ ટીમે પાકિસ્તાનને એશિયા કપમાં ત્રણ વખત હરાવ્યું હતું. જેમાં ફાઈનલમાં જીત પણ સામેલ…..