ભારે વરસાદની આગાહી : છ જિલ્લામાં ઍલર્ટ
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.4
: અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' સક્રિય થયું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ મુજબ,
વાવાઝોડું શક્તિ આગામી 6 ઓક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે. ગુજરાત પર
'શક્તિ' વાવાઝોડાના સંકટ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની
આગાહી છે. તેમજ મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં…..