કબૂતરખાનાનો મુદ્દો હવે રાજકીય
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 11 : દાદર સહિત મુંબઈનાં બાવન કબૂતરખાનાં બંધ કરાવાતા જૈનો સહિત જીવદયાપ્રેમીઓએ જોરદાર વિરોધ કર્યો હતો અને આજેય આ બાબતે કોર્ટમાં લડત ચાલી રહી છે ત્યારે કબૂતરોને બચાવવા માટે શનિવારે દાદરના.....