• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

અફઘાનિસ્તાનને 20માંથી પાંચ ઍમ્બ્યુલન્સની ભેટ

નવી દિલ્હી, તા.11 : ભારતની મુલાકાતે આવેલા તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના વિદેશપ્રધાન અમીર ખાન મુત્તાકીને ભારતે ભેટ આપી છે. વિદેશપ્રધાન એસ.જયશંકરે શુક્રવારે મુત્તાકીને સદ્ભાવનાના સંકેત તરીકે પાંચ એમ્બ્યુલન્સ સોંપી હતી. આ પાંચ એમ્બ્યુલન્સ.....