• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

ઉદ્ધવ ઠાકરેનો દાવો : દુકાનો 24 કલાક ખુલ્લી રાખવાની પૉલિસી એમની છે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : મહારાષ્ટ્ર સરકારે દુકાનો અને કૉમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ ચોવીસે કલાક અને સપ્તાહમાં સાતેય દિવસ ખુલ્લા રાખવા માટે મંજૂરી આપી છે. જોકે, આલ્કોહોલ સર્વ કરતી અને વેચાણ કરતી દુકાનો આમાંથી બાકાત છે. એમને આ છૂટ નથી આપવામાં આવી. મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને…..