• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

અૉસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનું એલાન

શુભમન ગિલ વન-ડેનો પણ કૅપ્ટન : રોહિત, કોહલી ટીમમાં, 19 અૉક્ટોબરે પહેલી વનડે

નવી દિલ્હી, તા. 4 : ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે તેની જ જમીન ઉપર ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ત્રણ વનડે અને પાંચ ટી20 ઈન્ટરનેશનલ રમવાની છે. આ માટે ભારતીય ટીમની ઘોષણા શનિવારે કરી દેવામાં આવી હતી. શુભમન ગિલને ટેસ્ટ બાદ વનડે ટીમનો પણ કેપ્ટન બનાવવામાં આવ્યો…..