• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

સંભલ મસ્જિદ : મુસ્લિમ પક્ષને આંચકો

પ્રયાગરાજ, તા. 4 : અલાહાબાદ હાઇકોર્ટે સંભલમાં તળાવ અને સરકારી જમીન પર બનેલી મસ્જિદને ધ્વસ્ત કરવાના મામલામાં મુસ્લિમ પક્ષ તરફથી કરાયેલી અરજી ફગાવી દીધી હતી. દશેરાની રજાઓ હોવા છતાં શનિવારની સવારે આ મામલે સુનાવણી કરતાં વિશેષ ખંડપીઠે મસાજિદ શરીફ ગોસુલબારા રાવાં બુઝુર્ગ અને મસ્જિદના…..