• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

`ટ્રૉફી ચોર' નકવીનું સન્માન કરશે પાકિસ્તાન

એશિયા કપમાં ભારત વિરોધી વલણ બદલ ગોલ્ડ મેડલ

ઇસ્લામાબાદ, તા. 4 : એશિયા કપ 2025ની ટ્રોફી ચોરનારા પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના પ્રમુખ અને એસીસીના અધ્યક્ષ તેમ જ પાકિસ્તાનના ગૃહપ્રધાન મોહસિન નકવીને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર નકવીને એશિયા કપ ફાઈનલમાં ભારત વિરુદ્ધ કથિત `દૃઢ અને સૈદ્ધાંતિક વલણ' માટે શહીદ….