• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

જો નામર્દ થે વો સંઘ મેં ગયે

મુંબઈ, તા. 11 : સોશિયલ મીડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી વખતે વિવાદસ્પદ પોસ્ટ નાખનારા ડોમ્બિવલીના કૉંગ્રેસના નેતા પ્રકાશ ઉર્ફે મામા પગારેએ ફરી એકવાર નવા વિવાદને જન્મ આપ્યો છે. કલ્યાણમાં કૉંગ્રેસના કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વંય...