• મંગળવાર, 14 ઑક્ટોબર, 2025

ઈઝરાયલના હુમલાથી સમજૂતી ઘોંચમાં?

વોશિંગ્ટન, તા. 4 : દુનિયાના અનેક ભાગોમાં ભીષણ યુદ્ધથી અજંપા વચ્ચે શાંતિના સમાચાર મળ્યા છે. હમાસે ગાઝા પર કબજો છોડવાની તૈયારી બતાવી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હુમલા રોકવાની અપીલના છ કલાક બાદ હમાસ તરફથી ગાઝામાં યુદ્ધવિરામ સ્વીકારાયો છે. જોકે, ઈઝરાયલે આજે ફરી ગાઝા ઉપર…..