• શનિવાર, 11 એપ્રિલ, 2026

તામિલનાડુમાં વિજયની રાજકીય રૅલીમાં નાસભાગ

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલપતિની કરુરની સભામાં 31નાં મૃત્યુ : મોદી-સ્ટાલિને દુ:ખ વ્યક્ત કર્યું

ચેન્નાઈ, તા. 27 : ગમખ્વાર દુર્ઘટનામાં અભિનેતામાંથી રાજકારણી બનેલા તામિલનાડુ વેટ્ટી કઝગમ (વીટીકે)ના પ્રમુખ વિજય કરૂર ખાતેની રેલીમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા સમર્થકો વચ્ચે નાસભાગ મચતાં કમસેકમ 20 જણ માર્યા ગયા હતા. તેમજ સંખ્યાબંધ ઈજાગ્રસ્ત બન્યા છે. કરૂરના નામક્કલ ખાતે થલપતિ વિજય ભાષણ કરતા…..