• શનિવાર, 11 એપ્રિલ, 2026

મોદી સરકારની સ્થાયી સમિતિનો કાર્યકાળ વધારવા વિચારણા

કૉંગ્રેસ સાંસદ શશી થરૂર વધુ બે વર્ષ વિદેશી મામલાની સમિતિના અધ્યક્ષ પદે રહી શકશે

નવી દિલ્હી, તા. 27 : કોંગ્રેસ સાંસદ શશિ થરૂર માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર સંસદની સ્થાયી સમિતિઓનો કાર્યકાળ એક વર્ષથી વધારીને બે વર્ષ કરવાનું વિચારી રહી છે. જો આ નિર્ણયનો અમલ થશે તો થરૂર વધુ બે વર્ષ વિદેશ મામલાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહી શકશે. હાલમાં સ્થાયી સમિતિઓનો કાર્યકાળ દર વર્ષે…..